જામનગર: જિલ્લામાં મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ કેમ્પનું ચેકીંગ કરતા કલેક્ટર
જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ કેમ્પનું ચેકીંગ કરતા કલેક્ટર. મતદાન મથકો ખાતે આયોજિત આ કેમ્પમાં બીએલઓ લોકોને વર્ષ 2002 ની મતદારયાદીમાં નામ શોધવામાં તેમજ ફોર્મ ભરવામાં મદદરૂપ થશે, સવારે 9:00 થી 1:00 વાગ્યા દરમિયાન આયોજિત કેમ્પનો મહત્તમ લોકોએ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરની અપીલ