મેઘરજ: PM મોદી ના જન્મોત્સવ ના ભાગરૂપે રેલ્લાવાડા ખાતે ભાજપ દ્વારા સેવા કેમ્પ યોજાયો
વડાપ્રધાન ના જન્મ દિવસ સેવા પખવાડિયા ની મેઘરજ તાલુકામાં ઉજવણી.મેઘરજ ના રેલ્લાવાડા ગામે આરોગ્ય સવા કેમ્પ યોજાયો.જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર ની ઉપસ્થિતિમાં યોજાયો સેવા કેમ્પ.અરવલ્લી જીલ્લા પ્રમુખ પ્રિયંકાબેન પણ રહ્યા હાજર.અલગ અલગ ડોક્ટરો દ્વારા દર્દીઓ ના આરોગ્ય ની તપાસ કરાઈ