શહેરા પ્રાન્ત અધિકારી ફાલ્ગુન પંચાલ દ્વારા પુરવઠા નાયબ મામલતદાર પરીતાબેન સોનીને સાથે રાખી શહેરામાં આવેલ અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનની મુલાકાત લઇ રૂટિન તપાસ હાથ ધરવામાં આવી હતી,જેમાં ગોડાઉનમાં હાજર સ્ટોકની તપાસ કરી દફ્તરની પણ તપાસણી કરવામાં આવી હતી.