કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે બ્રિજ જર્જરીત બનતા કોંગ્રેસ દ્વારા ભાજપના બેનર સાથે વિરોધ કરાયો
Bhavnagar City, Bhavnagar | Sep 17, 2025
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા પાસે આવેલો બ્રિજ જર્જરીત બન્યો છે. જે બ્રિજ ઉપરથી પસાર થતા અનેક વાહનોને લીધે આ બ્રિજ પર મોટો ખાડો પડી ગયો છે ત્યારે જર્જરીતા બિસ્માર બ્રિજને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના બેનર સાથે તૂટેલા બ્રિજ પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું.