આજે શનિવારે બપોર ૪ વાગ્યની આસપાસ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર જી.એસ.મલિકના અધ્યક્ષ સ્થાને ટ્રાફિક શાખાની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને Amcના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તથા તેમની ટીમ સાથે ટ્રાફિક રોડ એન્જિનિયરિંગ તથા ટ્રાફિક સિગ્નલ અંગેના પ્રશ્ન તથા પાર્કિંગ અંગેના આગામી આયોજનો અંગે ચર્ચા પણ કરવામાં આવી.