હિંમતનગર: હિંમતનગર શામળાજી હાઇવેના કારણે લોકો પરેશાન, ખોટું ટોલટેક્સ ઉઘરાવતો હોવાનો અગ્રણીનો આક્ષેપ
Himatnagar, Sabar Kantha | Aug 27, 2025
હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર 48 બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન થયા છે ત્યારે આ વાતને લઈને હિંમતનગરના અગ્રણીએ હાઇવે...