વઢવાણ: અેલઆઇસી સોસાયટીમાં ગટરની માથાકુટ બાબતે યુવાનને લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ
Wadhwan, Surendranagar | May 4, 2025
સુરેન્દ્રનગર અેલઆઇસી સોસાયટીમાં રહેતા રવિકુમાર જયદિપકુમાર આેઝાઅે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું...