મહેમદાવાદ: નવજીવન સોસાયટી પાસે અચાનકજ ગાડી ડિવાઈડર ઉપર ચઢી જતાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, તહેવારના ટાણે સુરક્ષાની ઉઠી માંગ
મહે. સ્ટેશન પાસે આવેલ નવજીવન સોસાયટી પાસે અચાનકજ ફોરવહીલર લોડિંગ ગાડી ડિવાઈડર ઉપર ચઢી જવાની ઘટના. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આ મેઈન રોડ ઉપર હજારોની સંખિયામાં લોકોની અવર જ્વર હોય છે. વળી હાલ તહેવારોને લઈને ફરી આવી ઘટના ન ઘટે અને કોઈનો જીવ ન જોખમાય તેને લઈને લાગતા વળગતા તંત્ર દ્વારા સુરક્ષાને લઈને, ટ્રાફિકને લઈને કોઈ યોગ્ય વ્યવસ્થા માટે લોકોની માંગ ઉઠી હતી.