ધાનેરા: ધાનેરાના ધાખા ગામે ડબલ વીજવાયર હોવાથી વીજ કરન્ટ લાગતા દુર્ઘટના, એક મહિલાનું મોત.
ધાનેરા તાલુકાના ધાખા ગામે ડબલ વીજ વાયર હોવાના કારણે શોર્ટ સર્કિટ થતા આજે વીજ કરંટ લાગતા ૨ લોકો ઇજાગ્રસ્ત થયાં જ્યારે એક મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો જ્યારે અન્ય ૨ લોકો ઇજાગ્રસ્ત થયા છે, ઘટના બનતા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.