આજરોજ પાલીતાણા ખાતે સંવિધાન દિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરજી ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ નગરપાલિકા દ્વારા 2.50 લાખ ના ખર્ચે રીનોવેશન થયેલ સર્કલ નું અનાવરણ કરવામાં આવ્યું.
પાલીતાણા: સંવિધાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય - Palitana News