એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે આ વિસ્તારના નાના-મોટા ઔદ્યોગીક એકમોમાં રાજ્ય બહારના હિસ્સામાં ને કામ ઉપર રાખી સ્થાનિક પોલીસ મથકે નોંધણી કરાવે છે કે કેમ તેની તપાસ કરતા મધવાસની મુવાડી ખાતે એ.આર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં તપાસ કરતા પ્રમોદકુમાર રામાસરય રાજભર મૂળ રહેવાસી બરીયાપુર જિલ્લો દેવરીયા ઉત્તર પ્રદેશ છેલ્લા 20 દિવસથી આ કંપનીમાં મજૂરી કામ માટે કંપનીના સંચાલક આબીદઅલી જુમરાતીમિયા અન્સારી દ્વારા રા