થરાદ: થરાદ એસ ડી એમ ની ગાડી ને નડ્યો અક્ષમાત
ડી આઈ ગાડી અને એસ ડી એમ થરાદની ગાડી વચ્ચે અક્ષમાત સર્જાયો
થરાદ એસ ડી એમ ની ગાડીને નડ્યો અક્ષમાત ડી આઈ ગાડી અને એસ ડી એમ થરાદની ગાડી વચ્ચે અક્ષમાત સર્જાયો હતો થરાદ ના એસ ડી એમ સાજણ મેર વાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે ડી આઈ ગાડી સાથે થઈ ટક્કર જેમાં એસ ડી એમ સાજણ મેર ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખેડાયા હતા જે સમાચારો વાયુ વેગે પરસર્યા હતા અને ઘટનાની ગંભીરતા લઇ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ભાઈ ચૌધરી અને વાવ થરાદ કલેક્ટર હોસ્પિટલમાં પહોંચી એસ ડી એમ ના ખબર અંતર પુંસવા પહોંચ્યા હોસ્પિટલમાં અને ખબર અંતર લીધા