પંચમહાલ જીલ્લાના શહેરામાં આવેલ સિંધી સમાજ હોલમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત કેમ્પ ૩ નું આયોજન કરવામાં આવ્યું છે,આ મેદસ્વિતા મુક્ત શિબિરમાં આસન પ્રાણાયામ ધ્યાન પર ભાર મૂકીને ડાયટ પ્લાન સાથે અને આરોગ્ય વિભાગની ટીમ સાથે બોડી ચેકઅપ પણ કરવામાં આવશે.