જામનગર શહેર: સ્વસ્તિક સોસાયટીમાં બિલ્ડીંગના બીજા માળે ફસાયેલા કબૂતરનું જીવદયા પ્રેમી દ્વારા દિલધડક રેસ્ક્યુ
Jamnagar City, Jamnagar | Sep 10, 2025
જામનગર શહેરના સ્વસ્તિક સોસાયટી વિસ્તારમા એવરેસ્ટ બિલ્ડિંગના બીજા માળે લગાવેલ કબૂતર જારીમા કબૂતર ફસાયુ હતું. જ્યારે આ...