ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ'માં ઐતિહાસિક હવામહેલ બન્યો આકર્ષણનું કેન્દ્ર.3 દિવસમાં 1 લાખથી વધુ લોકોએ લીધી ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત. તેમજ ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ સુરેન્દ્રનગરના આંગણે લોકપ્રિય વાનગીઓ અને ભાતીગળ સંસ્કૃતિનો અનોખો સંગમ યોજાયો હતો જેમાં 22 થી વધુ સ્ટોલ ધારકોએ અંદાજે 20 લાખથી વધુનો વેપાર કર્યો હતો.