માંગરોળ: નાની નરોલી ગામે ભારતીય વિદ્યા ભવન GIPCL એકેડેમીના કાર્યક્રમમા પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત સવજીભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા
Mangrol, Surat | Sep 10, 2025
માંગરોળ તાલુકાના નાની નરોલી ખાતે આવેલ ભારતીય વિદ્યાભવન જીઆઇપીસીએલ એકેડેમી માં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ ના શપથ વિધિ...