ડભોઇ: ડભોઇના સ્ટેશન રોડ ઉપર લૂંટ નો બનાવ, ભંગારના વેપારી પાસેથી 60 હજાર ની કરાય લૂંટ.
ડભોઇ ચાંદોદ જૂની રેલ્વે ફાટક પાસે ખાડામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્કેપ ભંગારનો ધંધો કરતા મહેન્દ્રભાઈ ધનરાજભાઇ કુગવાની ગત સાંજના સમયે ભંગારનુ ગોડાઉન બંધ કરી થેલીમાં રૂપિયા 60 હજાર રોકડા લઇ ઘરે જતા દરમિયાન વડોદરી ભાગોરથી રેલ્વે સ્ટેશન બનેલા નવીન રોડ ઉપરથી પસાર થતા દરમિયાન કોઈ જાન ભેદૂ લુંટારૂઓ નાણાની થેલી હાથ માંથી છીનવી લઈ ફરાર થઈ જતા બનાવને પગલે હોવા મચી જવા પામી હતી અને પોલીસ ને ઘટના અંગેની જાન થતા તાત્કાલિક લૂંટના સ્થળ પર પહોંચી જઈને આગળની તપાસ...