તળાજા: તળાજા પંથકમાં વધુ એક સગીરા ગુમ, અજાણ્યો ઈસમ ભગાડી ગયાની ફરિયાદ
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સગીરાઓને ભગાડી જવાની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા પંદર દિવસમાં આવા ત્રણ જેટલા બનાવ પોલીસ દફ્તરે નોંધાતા ચિંતાનો માહોલ સર્જાયો છે. ગઈકાલે મોડી રાત્રે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં નજીકના ગામમાં રહેતી 15 વર્ષની સગીરાને કોઈ અજાણ્યો ઈસમ ભગાડી ગયો હોવાની ફરિયાદ તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, સગીરાના વાલીએ રાત્રિન