રાજકોટ દક્ષિણ: માધવ રાવ સિંધિયા સ્ટેડિયમ ખાતે મનપા દ્વારા યોજાનાર આતશબાજીની તૈયારીઓ શરૂ
મનપા દ્વારા દિવાળી કાર્નિવલ દરમ્યાન યોજાનાર આતશબાજીની તૈયારીઓ આજે સાંજે 6:00 વાગ્યાથી માધવરાવ સિંધીયા સ્ટેડિયમ ખાતે કારીગરો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ આતશબાજી એક કલાક ચાલશે, જેને જોવા શહેરીજનો ઉમટી પડશે.