રાજુલા: તણાવપૂર્ણ માહોલ,સફાઈકર્મીઓનો હલાબોલ:રાજુલાના આગરીયા જકાતનાકા પાસે ચક્કાજામ,જાણો સમગ્ર મામલો
Rajula, Amreli | Sep 8, 2025
રાજુલા નગરપાલિકાના 150 જેટલા હંગામી સફાઈકર્મીઓ 30 દિવસ કામની માગને લઈને હડતાળ પર ઉતરી જતા શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ...