*ધંધુકા ખાતે 'ભવ્ય ત્રિશૂલ દીક્ષા સમારોહ' શૌર્યપૂર્ણ માહોલમાં સંપન્ન:* હજારો યુવાનોએ લીધા ધર્મરક્ષાના શપથ. આજ રોજ દિવસ દરમિયાન સાંજના 5 વાગ્યાં મુજબ ધંધુકા શહેરમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વવારા આયોજન કરવામાં આવ્યું હતું. ખુબ મોટી સંખ્યામાં સંતો મહંતોની હાજરીમાં આ દીક્ષા સમારોહ યોજાયો હતો.