મહુવા: મહુવામાં PGVCL દ્વારા વીજ કાપ રાખવામાં આવ્યો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજે પીજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સ કામગીરીને લઈને લાંબો વીજકાપ રાખવામાં આવ્યો હતો. આજ રોજ તારીખ 15 મે 2026 ના શુક્રવારના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 3વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવતા નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને હાલ ચાલી રહેલા અસહ્ય ગરમી અને બફારાના કારણે લોકો અકળાઈ ઉઠ્યા હતા. ઘરોમાં પંખા, કૂલર અ