ખેડા: ધોળકા હાઇવે પર ટ્રકની અડફેટે રાહદારી ઇજાગ્રસ્ત, પોલીસે કાર્યવાહી હાથ ધરી.
Kheda, Kheda | Nov 12, 2025 ખેડા ધોળકા હાઈવે પર બે મિત્રો ચાલતા ચાલતા ચા પીવા માટે જતા હતા આ દરમિયાન પૂરપાટ ઝડપથી પસાર થતા ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં રોડ પર પટકાતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે ખેડા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.