નડિયાદ: વડતાલધામ સ્વા.મંદિરમાં બિરાજતા દેવોનો ૨૦૧ મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.
Nadiad, Kheda | Nov 2, 2025 વડતાલધામ સ્વા.મંદિરમાં બિરાજતા દેવોનો ૨૦૧ મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આચાર્ય મહારાજે આજે ૧૪ પાર્ષદોને ભાગવતી દિક્ષા પ્રદાન કરી...   શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામ ખાતેશ્રી શિક્ષાપત્રી લેખન તથા શ્રી આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તા.૨ નવેમ્બરને રવિવારના રોજ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણદેવ શ્રી હરિકૃષ્ણમહારાજ સહીત આદિદેવોનો ૨૦૧ મો વાર્ષિક પાટોત્સવ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે સંપન્ન થાયો...