જામનગર શહેર: મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં 24 એજન્ડાને બહાલી આપવામાં આવી છે
Jamnagar City, Jamnagar | Sep 4, 2025
જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં 24 એજન્ડાને બહાલી આપવામાં આવી છે, કુલ 35 કરોડ 47 લાખના...