કુંકાવાવ: વડિયા થી કોંગ્રેસ નો ખેડૂતલક્ષી માંગણીઓ સાથે ખેડૂત બચાવો સત્યાગ્રહ નો પ્રારંભ
પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, સત્યમ મકાણી એ પ્રતીક ધરણા થી કરાવી શરૂવાત બળદ ગાડા સાથે ખેડૂતો એ સાથે લઇ મુખ્ય બજાર માંરેલીસ્વરૂપેમામલતદાર ને આપાયું આવેદનપત્ર ખેડૂતો ના દેવા માફ સાથે વીઘા દીઠ 50000/- ની સહાય આપવા ધાનાણી ની માંગ ઉગેલી મગફળી, કોટા ફૂટેલો કપાસ, ગૂંગાઈ ગયેલા મગફળી ના પાથરા સાથે બળદ ગાડુ મામલતદાર ઓફિસે પહોંચ્યું પરેશ ધાનાણી, પ્રતાપ દુધાતે ઉગેલા કપાસ અને મગફળીના ટોપલા માથે ઉપાડી ને મામલતદાર કચેરી પહોંચ્યાહતા..