પાલિકાના સફાઈ કામદારોની હાલતાલનો પાંચમો દિવસ,પ્રભાસ હિત રક્ષક સમિતિના આગેવાનો વ્હારે આવ્યા, રાજેન્દ્રભુવન રોડથી આપી વિગત
Veraval City, Gir Somnath | Sep 15, 2025
વેરાવળ - પાટણ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની માંગને લઈને છેલ્લા પાંચ દિવસથી ધરણા પર ઉતર્યા છે.જેના પગલે શહેરમાં હાલ સફાઈની કામગીરી પણ થતી નથી.તેમનો આક્ષેપ છે કે એક માણસ પાસેથી ત્રણ માણસનું કામ કરાવવામાં આવે છે જેથી પાલિકા દ્વારા 200 લોકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ ધરણા પર બેઠા છે.આજરોજ પ્રભાસ હિત રક્ષક સમિતિના આગેવાનો પણ પહોચ્યા હતા અને તેમણે સમર્થન આપ્યું હતું. આ તકે આગેવાનોએ આપી વિગતો