વડવા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાઈ, એક આધેડ કાટમાળ માં દટાયા
Bhavnagar City, Bhavnagar | Sep 15, 2025
ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં એક જર્જરીત મકાન થયું હતું જેના કારણે મકાનમાં રહેલ ગેસ સિલિન્ડર પણ લીક થયું હતું. મકાન ધરાશાહી થતાં ધનજીભાઈ હરજીભાઈ ગોહિલ નામના આધેડ કાટમાળની અંદર દટાઈ ગયા હતા જે અંગેની જાણ ફાયર વિભાગને થતા ફાયર નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી આધેડ અને સુરક્ષિત બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવનાર પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.