હિંમતનગર: શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં વહયું પાણી:ન્યાયમંદિર થી મહેતાપુરાને જોડતો કોઝવે સાવચેતીના ભાગરૂપે કરાયો બંધ.
Himatnagar, Sabar Kantha | Aug 28, 2025
હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી માં પાણી વહેતું થયું હિંમતનગર શહેરમાં આવેલા હાથમાંથી પીકપ વીયર ઓવરફ્લો...