નડિયાદ: નડિયાદ પશ્ચિમ પોલીસે ચોરીના ગુનાના આરોપીને મુદ્દા માલ સાથે ઝડપ્યો..
Nadiad, Kheda | Oct 30, 2025 નડિયાદ પશ્ચિમ પોલીસે ચોરીના ગુનાના આરોપીને મુદ્દા માલ સાથે ઝડપ્યો..ચોરીના ગુનાને ગણતરીના દિવસોમાં ડીટેક્ટ કરી રીઢા ચોર આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ સ્ક્વોડ.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિજય પટેલ ખેડા-નડીયાદ તથા ના.પો.અધિ.સા શ્રી વી.આર.બાજપાઈ નડીયાદ ડીવીઝન નાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા ડીટેક્ટ કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હતી.