ગીરગઢડાના દ્રોણ ગામે ખુલ્લા કૂવામાં સિંહણ ખાબકી,વન વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યૂ હાથ ધરાયું
Veraval City, Gir Somnath | Sep 9, 2025
ગીરગઢડાના દ્રોણ ગામે સિંહણ કૂવા ખાબકી.ખેડૂતે વનવિભાગને જાણ કરતા જશાધાર વન વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું.કલાકની જહેમત બાદ...