ધોરાજી: કેન્દ્ર સરકારના કપાસ બાબતે લેવાયેલા નિર્ણયને લઈને ધોરાજી પંથકના ખેડૂતોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયાઓ આપી
#jansamasya
Dhoraji, Rajkot | Aug 28, 2025
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કપાસની આયાત ઉપર કરેલા નિર્ણયને લઈને સ્થાનિક ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે અને નુકસાની જશે...