માંડવી: માંડવી નગરપાલિકા કામદારો ને પગાર નિયમિત આપવા AAP શહેર પ્રમુખ જગદીશ થારૂ એ માંગ કરી
Mandvi, Kutch | Nov 18, 2025 માંડવી નગરપાલિકાના કામદારો ને છેલ્લા પોણા બે મહિનાથી પગાર નમળતા આજે નગરપાલિકાએ ઘેરાવ કરાયો હતો. દેશભક્તિ અને ભ્રષ્ટાચાર વિરોધ ના ગીતો વગાડી વિરોધ વ્યક્ત કરાયો હતો માંડવી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ જગદીશભાઈ થારુએ કર્મચારીઓને પગાર નિયમિત આપવા માંગ કરી હતી માહિતી બપોરે બે કલાકે પ્રાપ્ત થયેલ છે.