ઓખામંડળ: ઓખા પંથકમાં મોમાઈ માતાજીના મંદિરે પૂજારી રૂમમાંથી લાખોની ચોરી કરનાર રાજુલા થી ઝડપાયો
Okhamandal, Devbhoomi Dwarka | Aug 23, 2025
દેવભૂમિ જિલ્લાના ઓખા પંથકમાં સ્થિત સુપ્રસિદ્વ મોમાઈ માતાજીના મંદિરના પૂજારી ભંડારો કરવા નેપાળ જતા સેવા પુજા કરવા માટે...