હાલોલ: હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની ધાર્મિક વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમાં નીકળ્યું ભવ્ય જુલૂસ
Halol, Panch Mahals | Sep 5, 2025
ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે શુક્રવારના રોજ હાલોલ...