નવસારી: નેશનલ હાઈવે-48 પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ
નવસારીમાં નેશનલ હાઈવે-48 પરથી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.