શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળુ આવતા મુશ્કેલી, સામાજિક આગેવાને મનપાને રજુઆત કરી #jansamasya
Porabandar City, Porbandar | Sep 6, 2025
પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળું વિતરણ થતું હોવાથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ વાતાવરણને...