MKB યિનીવર્સીટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ મુદ્દાને લઇ વિરોધ કરાયો
Bhavnagar City, Bhavnagar | Mar 27, 2026
ભાવનગર યુનિવર્સીટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કરાયો હોબાળો, MKB યુનિવર્સીટી ખાતે પદવીદાન સમારંભને લઇ પ્રેસ કોન્સફરન્સનું આયોજન કરાયું હતું. પ્રેસ મિટિંગ દરમિયાન અચાનક વિદ્યાર્થીઓ હોલમાં આવી યુનિવર્સીટીના પદવીદાન સમારંભમાં ખાનગી હોટેલ રાખવા મામલે પ્રશ્ન પૂછી હોબાળો કરાયો.