હાલોલ: હાલોલ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો થતાં વરસાદી માહોલ જામ્યો,પાકને નુકસાનથી ખેડૂતો ચિંતિત
મધ્ય અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન ને લઈને એકાએક વાતાવરણમાં પલટો થતા હાલોલ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો થતાં માવઠું સર્જાતા ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ સેવાય રહી છે હાલોલ શહેરમાં રવિવારના રોજ વેહલી સવારથી જ વાતાવરણમાં આવેલા એકા એક પલટાબાદ માવઠાને કારણે પાકને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે જોકે રવિવારના રોજ થી વરસેલો વરસાદ મોડી રાત્રે પણ વરસ્યો હતો જોકે આજે સોમવારના રોજ પણ ઝરમર વરસાદ થતા ખેડ્યો ચિંતિત બન્યા છે