શહેરા: શહેરા પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI સંતોષ સેવાળેની વડોદરા ખાતે બદલી થતાં વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો
Shehera, Panch Mahals | Apr 22, 2025
શહેરા પોલીસ મથકમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંતોષ સેવાળે ની વડોદરા શહેર ખાતે બદલી...