ડીસા: જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી શહેરમાં બનાવેલા 10 રેનબસેરા ગાયબ થતા TDOએ તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરી
Deesa, Banas Kantha | May 20, 2025
ડીસા આયોજનની ગ્રાન્ટમાંથી ફાળવેલ રેન બસેરા ગાયબ મોટું કૌભાંડ સામે આવ્યું. 20.5.2025 ના રોજ 5 વાગે ડીસા તાલુકા પંચાયત...