હાલોલ: હાલોલ તેમજ આજુબાજુના વિસ્તારોમાથી છેલ્લા પાંચ દિવસમા ઝેરી બિન ઝેરી 27 સાપોનુ નેચર સેવિગની ટીમ દ્વારા રેસ્કયુ કરાયુ
હાલોલ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી છેલ્લા પાંચ દિવસમાં નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમના જવાનો જયેશ કોટવાલ અને વાય કે પટેલ દ્વારા ઝેરી બિન ઝેરી 27 સાપો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ અને આ તમામ સાપોનુ રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમા છોડી મૂક્યો હોવાનુ જાણવા મળ્યું હતુ જેની માહિતી આજે સોમવારે બપોરે 12 કલાકે પ્રાપ્ત થઈ હતી