ગીરના ડુંગર પર બિરાજતા પીઠડ આઈના લોકમેળાનો ડ્રોન નજારો સામે આવ્યો,માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું
Veraval City, Gir Somnath | Sep 10, 2025
ગીર પંથકની લીલીછમ વનરાઈ વચ્ચે તાલાલા તાલુકાના ધણેજ (બકુલા) ગામ નજીક ડુંગર પર પીઠડ આઈ માતાજીનું મંદિર આવેલું છે. લગભગ 400...