નાંદોદ: વીરસિંગપરા ગામે ડેપ્યુટી સરપંચ પર દીપડા હુમલો કર્યો માથાના ભાગે ગંભીર ઈજા રાજપીપળા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ
Nandod, Narmada | Sep 16, 2025 નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવતા વીરસિંગ પરા ગામે રહેતા બચુભાઈ વસાવા તેઓ ખેતરમાં કામ કરતા હતા ત્યારે પાછળથી દિપડા તેમની પર હુમલો કરતા તેવોને માથાના ભાગે ગંભીર ઉજા પહોંચી છે. તેઓ દ્વારા જણાવ્યું હતું કે વારંવાર અમે ફોરેસ્ટ વિભાગમાં દીપડા પકડવા માટે અરજી કરી છે છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી