માંગરોળ: ઝંખવાવ ગામે કતલ કરવા માટે લઈ જવાતી ભેંસો ભરેલું વાહન મૂકીને ભાગી છૂટવાના ગુનાના બે વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી
Mangrol, Surat | Aug 19, 2025
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કતલ કરવા માટે લઈ જવાતી બેસો ભરેલું વાહન મૂકીને ભાગી છુટવાના ગુનામાં વોન્ટેડ જાહેર કરાયેલા...