માંગરોળ: કંટોલાની ખેતીથી વીઘે 40 હજારના ખર્ચ સામે રૂ. 1.50 લાખનો નફો લેતા માંગરોળના પ્રગતિશીલ ખેડૂત
Mangrol, Junagadh | Aug 17, 2025
કંટોલા ની ખેતી થી વીઘે 40,હજાર ના ખર્ચ સામે 1.50 લાખનો નફો લેતા માંગરોળના પ્રગતિશીલ ખેડૂત માંગરોળ તાલુકાના ચાખવા ગામે...