ખંભાળિયા: વડત્રા ખાતે કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પોષણ માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વડત્રા ખાતે આવેલ કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય(KGBV)માં પોષણ માસ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 'કિશોરીઓનું આરોગ્ય અને પોષણ' ના મુખ્ય વિષયને આધારે પૂર્ણા કન્સલટન્ટ, પ્રોજેક્ટ તુષ્ટિ તેમજ RMNCH કાઉન્સેલર દ્વારા કિશોરીઓને આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી હતી. કિશોરીઓ સાથે પોષણનું મહત્વ અને મેન્સ્ટ્રુઅલ હાઈજીન અંગે વિસ્તૃત અને વિગતવાર ચર