કડી: કડી છત્રાલ રોડ પર ટોલ નાકા નજીક કડી નાં યુવકની ગાડીનો ભયાનક અકસ્માત,ગાડી ઝાડ સાથે અથડાતા ગાડીના ફુરચા ઉડી ગયા
Kadi, Mahesana | Sep 10, 2025
આજરોજ એટલે કે 10 સપ્ટેમ્બર ની મોડી રાત્રે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક બ્લુ કલરની ફોરવ્હીલ ગાડીને કડી છત્રાલ રોડ પર...