કલ્યાણપુર: દેવભૂમિ દ્વારકા જિલ્લાની DISHA બેઠક માં સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા.
ખંભાળીયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની DISHA બેઠક યોજી, જિલ્લામાં મુખ્ય યોજનાઓની સમીક્ષા સહ આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની દીર્ઘદૃષ્ટિ અનુસાર છેવાડાના માનવીને પણ યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને સૂચનો