ઝાલોદ: ઝાલોદ નગરપાલિકા પ્રાંગણમાં રાષ્ટ્રગીત "વંદે માતરમ્" ના મૂળ સ્વરૂપનું સમૂહ આયોજન કરવામાં આવ્યું
Jhalod, Dahod | Nov 7, 2025 દાહોદ ઝાલોદ નગરપાલિકા પ્રાંગણમાં રાષ્ટ્રગીત "વંદે માતરમ્" ના મૂળ સ્વરૂપનું સમૂહગાન તથા "સ્વદેશી શપથ" નો કાર્યક્રમ યોજાયો ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા ,પ્રમુખ રેખાબેન વસૈયાની ઉપસ્થિતમા પ્રોગ્રામ યોજાયો "વંદે માતરમ્" ના 150 વર્ષ પૂર્ણ થતા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી આયોજનને લઈ તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ ..